નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કર્યું હતું. તેમણે અર્થતંત્રમાં મહત્વની ભૂમિકા માટે મધ્યમ વર્ગની પ્રશંસા કરી હતી અને ઉલ્લેખ કર્યો હતો કે સરકાર તેમના કરવેરાના બોજને ઘટાડવા માટે કામ કરી રહી છે. તેમણે જાહેરાત કરી હતી કે, 12 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા લોકોને હવે આવકવેરો ચૂકવવો પડશે નહીં. આ નિર્ણયનો ઉદ્દેશ મધ્યમ વર્ગ પર નાણાકીય દબાણ ઘટાડવાનો અને અર્થતંત્રમાં તેમના યોગદાનને સ્વીકારવાનો છે. વધુ જાણવા જુઓ વીડિયો.