Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ૧૩૯ વાર ટેસ્ટ આપી, માંડ પાસ થયો

ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ૧૩૯ વાર ટેસ્ટ આપી, માંડ પાસ થયો

Published : 27 March, 2026 11:42 AM | IST | Poland
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેમણે પરીક્ષાનું ફૉર્મ ભરવામાં ૧.૬ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આખરે ૧૩૯મી વારની પરીક્ષામાં ભાઈ પાસ થઈ ગયા છે. 

પ્રતીકાત્મક તસવીર

અજબ ગજબ

પ્રતીકાત્મક તસવીર


સામાન્ય રીતે ડ્રાઇવિંગ લાઇસન્સ લેવા માટે વ્યક્તિએ વધુમાં વધુ બેથી ત્રણ વાર પરીક્ષા આપવી પડે એવું બને, પરંતુ પોલૅન્ડના એક ભાઈ માટે ડ્રાઇવિંગ લાઇસન્સની ટેસ્ટ પાસ કરવાનું એટલું કપરું થઈ પડ્યું હતું કે આખરે તેમણે એને જ પોતાના જીવનનું મિશન બનાવી દીધું. છેલ્લાં ૯ વર્ષથી તેઓ લાઇસન્સ માટે થિયરી ટેસ્ટ પાસ કરવાની કોશિશ કરી રહ્યા હતા. ૧૩૮ વખત તેમને નિષ્ફળતા મળી છતાં તેઓ હ‌િંમત હાર્યા નહીં. અત્યાર સુધી તેમણે પરીક્ષાનું ફૉર્મ ભરવામાં ૧.૬ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આખરે ૧૩૯મી વારની પરીક્ષામાં ભાઈ પાસ થઈ ગયા છે. 


Whatsapp-channel Whatsapp-channel

27 March, 2026 11:42 AM IST | Poland | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK