ભારતમાં પાકિસ્તાની હાઈ કમિશનના શંકાસ્પદ અધિકારીને ભારત સરકારે આપ્યો આદેશ
નરેન્દ્ર મોદી
ભારતે પાકિસ્તાન વિરુદ્ધ વધુ એક પગલું ભરીને ગઈ કાલે નવી દિલ્હી ખાતે આવેલા પાકિસ્તાની હાઈ કમિશનમાં ફરજ બજાવતા એક અધિકારીને ૨૪ કલાકમાં દેશ છોડવા માટે કહેવામાં આવ્યું છે. આ પાકિસ્તાની અધિકારી પોતાના અધિકારક્ષેત્રની બહાર અન્ય શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં સામેલ હતો એટલે ભારતે આ કાર્યવાહી કરી છે.

