આ ડ્રિલમાં યુદ્ધની પરિસ્થિતિમાં આપણે કેટલા સજ્જ-સતર્ક છીએ એની ચકાસણી કરવામાં આવી હતી અને બ્લૅકઆઉટ પણ કરવામાં આવ્યું હતું.
બિકાનેરમાં બ્લૅકઆઉટ
પાકિસ્તાન સાથેે સરહદ ધરાવતાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગઈ કાલે ઑપરેશન શીલ્ડના નામે સિવિલ ડિફેન્સ મૉક ડ્રિલ હાથ ધરવામાં આવી હતી.
ADVERTISEMENT
ગાંધીનગરમાં નર્મદા કૅનલમાં બચાવકામગીરી
શ્રીનગરમાં કટોકટી
આ ડ્રિલમાં યુદ્ધની પરિસ્થિતિમાં આપણે કેટલા સજ્જ-સતર્ક છીએ એની ચકાસણી કરવામાં આવી હતી અને બ્લૅકઆઉટ પણ કરવામાં આવ્યું હતું.

