Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર સિવાય કોઈ વાતચીત નહીં થાય

પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર સિવાય કોઈ વાતચીત નહીં થાય

Published : 27 July, 2026 09:12 AM | IST | Drass
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કારગિલ વિજય દિવસ પર રાજનાથ સિંહની પાડોશીને આપી ચેતવણી 

દ્રાસમાં એક સભાને સંબોધતાં સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ

દ્રાસમાં એક સભાને સંબોધતાં સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ


કારગિલ વિજય દિવસ નિમિત્તે દ્રાસમાં એક સભાને સંબોધતાં સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે પાકિસ્તાનને કડક ચેતવણી આપતાં કહ્યું હતું કે ‘પાડોશી દેશ દ્વારા કરવામાં આવેલી દરેક ખરાબ હરકતનો જવાબ તેમણે કલ્પના પણ ન કરી હોય એ રીતે આપવામાં ભારત સક્ષમ છે. પાકિસ્તાન સાથે હવે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (PoK) સિવાયની કોઈ વાતચીત થશે નહીં. આ ભારતનો અભિન્ન હિસ્સો છે જેને પાકિસ્તાને પચાવી પાડ્યો છે. ભારત ડેટા સેન્ટર બનાવી રહ્યું છે, જ્યારે પાકિસ્તાન કટ્ટરપંથી કેન્દ્રો બનાવી રહ્યું છે જે બન્ને દેશો વચ્ચે તીવ્ર વિરોધાભાસ દર્શાવે છે.’


Whatsapp-channel Whatsapp-channel

27 July, 2026 09:12 AM IST | Drass | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK