ભારત અને કેનેડા વચ્ચે વધી રહેલા રાજદ્વારી અણબનાવ વચ્ચે ઈન્ટરપોલે ખાલિસ્તાની આતંકવાદી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરી છે. બબ્બર ખાલસા ઈન્ટરનેશનલના સભ્ય, 38 વર્ષીય કરણવીર સિંહ ઈન્ટરપોલના રડાર પર છે. વીડિયોમાં જુઓ આ વિશે વધુ...
26 September, 2023 11:13 IST | Delhi

ADVERTISEMENT