Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પતિ સાથે ઝઘડીને પ્રેમીને ત્યાં જતી રહેલી પત્નીનું પતિએ નાક કરડી લીધું

પતિ સાથે ઝઘડીને પ્રેમીને ત્યાં જતી રહેલી પત્નીનું પતિએ નાક કરડી લીધું

Published : 20 June, 2025 12:45 PM | IST | Lucknow
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પહેલાં તો પત્નીને ઘરે પાછા આવવા સમજાવી, પણ પૂજા પાછી આવવા તૈયાર જ નહોતી એટલે ગુસ્સામાં આવીને તેણે બધાની હાજરીમાં પત્નીનું નાક દાંતથી કરડી લીધું હતું.

બધાની હાજરીમાં પત્નીનું નાક દાંતથી કરડી લીધું હતું.

અજબગજબ

બધાની હાજરીમાં પત્નીનું નાક દાંતથી કરડી લીધું હતું.


ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાના એક ગામમાં પતિએ પત્નીનું નાક કાપી લેતાં અત્યારે પત્ની લખનઉના ટ્રૉમા સેન્ટરમાં સારવાર લઈ રહી છે. પોલીસે પતિ રામલેખાવનને પકડી લીધો હતો અને પૂછતાછ કરતાં ખબર પડી હતી કે તેણે જ પત્ની પૂજાદેવીનું નાક કાપ્યું છે. વાત એમ છે કે પૂજાને છેલ્લા ૧૦ મહિનાથી સુશીલકુમાર નામના અન્ય યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. તે ચોરીછૂપી તેના ઘરે જઈને મળતી પણ હતી. જોકે બુધવારે તો પૂજા પતિ સાથે ઝઘડીને તેનાથી નારાજ થઈને ઘર છોડીને ચાલી ગઈ અને સુશીલકુમારના ઘરે પહોંચી ગઈ. રામલેખાવનને એની ખબર પડતાં તે પણ સુશીલકુમારના ઘરે પહોંચ્યો. તેણે પહેલાં તો પત્નીને ઘરે પાછા આવવા સમજાવી, પણ પૂજા પાછી આવવા તૈયાર જ નહોતી એટલે ગુસ્સામાં આવીને તેણે બધાની હાજરીમાં પત્નીનું નાક દાંતથી કરડી લીધું હતું.


Whatsapp-channel Whatsapp-channel

20 June, 2025 12:45 PM IST | Lucknow | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK