પોતાના ઘરની બહાર કે જાહેર સ્થળોએ કૉન્ક્રીટના રોડ પર તે અનાજના દાણા વાપરીને પંખીઓ અને માણસોના પોર્ટ્રેટ પણ તૈયાર કરે છે.
ચીનના ઝોઉ મિન્ગશિન્ગ
કળા જેના હૃદયમાં હોય તેમને કંઈ પણ કામ કરવાનું હોય એમાં આર્ટિસ્ટિક ટચ આવી જ જાય. ચીનના ઝોઉ મિન્ગશિન્ગ નામના એક ભાઈ કૉર્ન-આર્ટિસ્ટ છે. તેઓ મકાઈ કે અન્ય કોઈ પણ ધાન્યના દાણા જમીન પર એવી રીતે પાથરે છે કે જાયન્ટ ચહેરાઓ કે પંખીઓની આકૃતિ ઊપસે. પોતાના ઘરની બહાર કે જાહેર સ્થળોએ કૉન્ક્રીટના રોડ પર તે અનાજના દાણા વાપરીને પંખીઓ અને માણસોના પોર્ટ્રેટ પણ તૈયાર કરે છે.


