છેલ્લાં ત્રણ વર્ષમાં આ તેની ત્રીજી સર્જરી હતી. આ પહેલાં તેણે પગની ઘૂંટી અને હર્નિયા સર્જરી કરાવી હતી. ભારતના T20 કૅપ્ટને જિમમાં કસરત કરતો પોતાનો ફોટો અને વિડિયો શૅર કર્યા હતા.
સૂર્યકુમાર યાદવ
જર્મનીના મ્યુનિકમાં સફળ સ્પોર્ટ્સ હર્નિયાની સર્જરી કરાવ્યા બાદ સૂર્યકુમાર યાદવે સત્તાવાર રીતે પોતાનું રીહૅબ શરૂ કરી દીધું છે. છેલ્લાં ત્રણ વર્ષમાં આ તેની ત્રીજી સર્જરી હતી. આ પહેલાં તેણે પગની ઘૂંટી અને હર્નિયા સર્જરી કરાવી હતી. ભારતના T20 કૅપ્ટને જિમમાં કસરત કરતો પોતાનો ફોટો અને વિડિયો શૅર કર્યા હતા.

