Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મુંબઈની ઍર-ક્વૉલિટી ઉત્તમ છે : કેવિન પીટરસન

મુંબઈની ઍર-ક્વૉલિટી ઉત્તમ છે : કેવિન પીટરસન

Published : 01 April, 2026 11:29 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ બૅટ્સમૅન અને IPL કૉમેન્ટેટર કેવિન પીટરસને સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર મુંબઈની પ્રશંસા કરી છે. તેણે લખ્યું કે ‘મુંબઈની ઍર-ક્વૉલિટી ઉત્તમ છે. આ મેં અનુભવેલી સૌથી સારી હવા છે.

મુંબઈની ઍર-ક્વૉલિટી ઉત્તમ છે : કેવિન પીટરસન

મુંબઈની ઍર-ક્વૉલિટી ઉત્તમ છે : કેવિન પીટરસન


ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ બૅટ્સમૅન અને IPL કૉમેન્ટેટર કેવિન પીટરસને સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર મુંબઈની પ્રશંસા કરી છે. તેણે લખ્યું કે ‘મુંબઈની ઍર-ક્વૉલિટી ઉત્તમ છે. આ મેં અનુભવેલી સૌથી સારી હવા છે. આ ઉત્તમ ઍર-ક્વૉલિટી પ્રાપ્ત કરવા માટે જરૂરી પગલાં લેવા બદલ અહીંની લીડરશિપને અભિનંદન.’ 
તેણે પછીથી સ્પષ્ટતા પણ કરી કે ‘આ ટ્વીટ કરવા માટે મને કોઈ પૈસા નથી મળ્યા. ઍર-ક્વૉલિટી ઇન્ડેક્સ હાલમાં ૪૦ જેટલો છે જે એક સારો આંકડો છે.’ અહેવાલ અનુસાર મુંબઈના કેટલાક વિસ્તારોમાં ઍર-ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI) ૨૧ થઈ ગયો છે.


Whatsapp-channel Whatsapp-channel

01 April, 2026 11:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK