તેના પપ્પાના હાથમાં ધવનની બુક ‘ધ વન : ક્રિકેટ, માય લાઇફ ઍન્ડ મોર’ હતી જે આગામી જુલાઈ મહિનામાં લૉન્ચ થશે
શિખર ધવને હાલમાં પોતાનાં મમ્મી-પપ્પા સાથે ફોટો શૅર કર્યો
ભૂતપૂર્વ ભારતીય ઓપનર શિખર ધવને હાલમાં પોતાનાં મમ્મી-પપ્પા સાથે ફોટો શૅર કર્યો હતો. તેના પપ્પાના હાથમાં ધવનની બુક ‘ધ વન : ક્રિકેટ, માય લાઇફ ઍન્ડ મોર’ હતી જે આગામી જુલાઈ મહિનામાં લૉન્ચ થશે. મમ્મીના ખોળામાં માથું મૂકીને બેડ પર આડા પડેલા શિખરે કૅપ્શનમાં લખ્યું હતું, ‘યહાં હર પલ હૈ બ્યુટિફુલ’.

