આ સમયે સલમાને કૅઝ્યુઅલ આઉટફિટ સાથે કૅપ પહેરી હતી. જોકે તે ફોટોગ્રાફર્સ સામે પોઝ આપવા ન રોકાયો અને તરત ઍરપોર્ટ પરથી પોતાની કારમાં ચાલ્યો ગયો હતો.
સલમાન ખાન
સલમાન ખાન લદ્દાખમાં ‘બૅટલ ઑફ ગલવાન’નું શૂટિંગ કરીને હાલમાં મુંબઈ પાછો ફર્યો છે. જોકે ઍરપોર્ટ પર સલમાનના લેટેસ્ટ ક્લીન-શેવ્ડ લુકે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે અને ઍરપોર્ટ પરથી બહાર નીકળી રહેલા સલમાનના નવા લુકની તસવીરો અને વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે. આ સમયે સલમાને કૅઝ્યુઅલ આઉટફિટ સાથે કૅપ પહેરી હતી. જોકે તે ફોટોગ્રાફર્સ સામે પોઝ આપવા ન રોકાયો અને તરત ઍરપોર્ટ પરથી પોતાની કારમાં ચાલ્યો ગયો હતો.

