ટ્રેલરનું ટાયર મોટા ધડાકા સાથે ફાટી ગયું હતું
તસવીર સૌજન્ય : એજન્સી
ગઈ કાલે કચ્છના ગાંધીધામ-કંડલા હાઇવે પર એક ટ્રેલરમાં અચાનક આગ લાગી હતી. ટ્રેલરનું ટાયર મોટા ધડાકા સાથે ફાટી જતાં અચાનક ટ્રેલરે આગ પકડી લીધી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હતું.

