Ganesh Chaturthi 2023: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના ઘરે ગણેશોત્સવની ભવ્ય ઊજવણીના કાર્યક્રમ દરમિયાન બૉલિવૂડના ઘણા સિતારાઓએ હાજરી આપી હતી. અહીં સેલિબ્રિટીઝમાં શાહરુખ ખાન, સલમાન ખાન, આશા ભોસલે, ભૂમિ પેડણેકર સહિત અનેક સિતારાઓએ હાજરી આપી. તેમનું સન્માન શિંદે અને તેમના પરિવારે શાલ અને પુષ્પગુચ્છ દ્વારા કરી. વધુ માટે જુઓ આખો વીડિયો...