Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > આજથી દિલ્હીમાં ૧૫ વર્ષ જૂની પેટ્રોલ ગાડી અને ૧૦ વર્ષથી વધુ જૂની ડીઝલ ગાડીઓને ફ્યુઅલ મળવાનું બંધ

આજથી દિલ્હીમાં ૧૫ વર્ષ જૂની પેટ્રોલ ગાડી અને ૧૦ વર્ષથી વધુ જૂની ડીઝલ ગાડીઓને ફ્યુઅલ મળવાનું બંધ

Published : 02 July, 2025 11:41 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જે વાહનો આ નિયમનું ઉલ્લંઘન કરતાં જણાશે એના માલિકોને દંડ થઈ શકે છે. આ પૉલિસીને અસરકારક રીતે લાગુ કરવા માટે પેટ્રોલ-પમ્પ પર ઑટોમૅટિક નંબર પ્લેટ રેકગ્નિશન કૅમેરા લગાવવામાં આવ્યા છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કમિશન ફૉર ઍર ક્વૉલિટી મૅનેજમેન્ટના નિર્દેશ મુજબ દિલ્હીમાં ગઈ કાલે પહેલી જુલાઈથી પેટ્રોલ-પમ્પ પર ફ્યુઅલ ભરાવતી વખતે પહેલાં વાહનોની RC બુક ચેક કરવામાં આવી હતી. આજથી દિલ્હીમાં ૧૫ વર્ષથી જૂની પેટ્રોલ ગાડીઓને અને ૧૦ વર્ષથી જૂની ડીઝલ ગાડીઓને કોઈ પેટ્રોલ-પમ્પ પર ફ્યુઅલ આપવામાં નહીં આવે. શહેરમાં ફેલાઈ રહેલા ઍર-પૉલ્યુશનને ઘટાડવા માટે આ પગલાં લેવાયાં છે. જે વાહનો આ નિયમનું ઉલ્લંઘન કરતાં જણાશે એના માલિકોને દંડ થઈ શકે છે. આ પૉલિસીને અસરકારક રીતે લાગુ કરવા માટે પેટ્રોલ-પમ્પ પર ઑટોમૅટિક નંબર પ્લેટ રેકગ્નિશન કૅમેરા લગાવવામાં આવ્યા છે.


અત્યારે આ નિયમ પેટ્રોલ અને ડીઝલ ગાડીઓ માટે જ છે. ૧૫ વર્ષથી જૂની CNG ગાડીઓને આ નિયમમાંથી હાલપૂરતી બાકાત રાખવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

02 July, 2025 11:41 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK