ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન ઉમા ભારતીએ પ્રયાગરાજમાં સંગમ તટ પર ગંગા સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું હતું
ઉમા ભારતી
ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન ઉમા ભારતીએ ગઈ કાલે પ્રયાગરાજમાં સંગમ તટ પર ગંગા સ્વચ્છતા અને શ્રાદ્ધ સંકલ્પ અભિયાન શરૂ કર્યું હતું. તેમણે ગંગા નદીને સ્વચ્છ રાખવા માટે જનતાને જોડાવાનું આવાહન કર્યું હતું. ઉમા ભારતીએ પાંચ ડૂબકી લગાવી હતી અને દરેક ડૂબકીમાં સંદેશ હતો.


