Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

 
પ્રતીકાત્મક તસવીર

ભારતની B ફુટબૉલ ટીમે SAFF ચૅમ્પિયનશિપમાં વિજયી શરૂઆત કરી

ભારતીય ટીમે ગઈ કાલે પાકિસ્તાન સામે ૩-૨થી જીત નોંધાવી હતી. પહેલા હાફમાં જ ભારતે ૩ ગોલ કર્યા હતા, જ્યારે પાકિસ્તાનના બે ગોલ સ્ટૉપજ ટાઇમમાં આવ્યા હતા. ટુર્નામેન્ટમાં ભારતની આગામી મૅચ ૧૧ નવેમ્બરે મૉલદીવ્સ સામે હશે.

06 November, 2026 10:19 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


લિઆમ લિવિંગ્સ્ટન, જૅક એડવર્ડ્સ, ખલીલ અહમદ, નૅ નૅથન એલિસ

Sports update: CSK અને SRH વચ્ચે ૪ ક્રિકેટર્સની ટ્રેડ-ડીલ થઈ

IPL 2026ના મિની-ઑક્શનમાં ૧૩ કરોડ રૂપિયામાં હૈદરાબાદમાં આવેલો ઇંગ્લૅન્ડનો ઑલરાઉન્ડર લિઆમ લિવિંગ્સ્ટન હવે ૬ કરોડ રૂપિયાની સૅલેરીમાં રમશે. ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર જૅક એડવર્ડ્‍સ પોતાની ૩ કરોડ રૂપિયાની કિંમતમાં જ યલો જર્સીમાં રમતો જોવા મળશે.

06 November, 2026 12:57 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


ક્રિસ્ટીઆનો રોનાલ્ડો

ક્રિસ્ટીઆનો રોનાલ્ડોએ અચાનક ૨૩ વર્ષ લાંબી ઇન્ટરનૅશનલ કરીઅરનો અંત કર્યો

પોર્ટુગલ માટે ૨૩૪ મૅચમાં ૧૪૬ ગોલ કર્યા, હેડ કોચ સાથેના વિવાદ વચ્ચે ૩૦ દિવસ સસ્પેન્ડ થયો હતો.

06 November, 2026 12:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK