જીત્યા બાદ સોશ્યલ મીડિયામાં થઈ રહી છે ચર્ચા
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
જીત્યા બાદ સોશ્યલ મીડિયામાં ગયા વર્ષે T20 વર્લ્ડ કપ દરમ્યાન સૂર્યકુમાર યાદવના અને રવિવારના અમનજોત કૌરના કૅચની સરખામણીનો ફોટો ભારે વાઇરલ થયો હતો. સૂર્યાએ ડેવિડ મિલરનો એ અદ્ભુત કૅચ પકડીને જેમ ભારતની જીત પાકી કરી નાખી હતી એમ રવિવારે અમનજોતે સાઉથ આફ્રિકન કૅપ્ટન લૉરા વૉલ્વાર્ટનો ત્રીજા પ્રયાસે પકડેલા કૅચે ટીમને જીત અપાવી હતી.


