Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > દિલ્હીના ભાવિ સ્ટેડિયમમાં હરમનપ્રીત કૌરના નામે ભારતનું પ્રથમ પિન્ક સ્ટૅન્ડ બનશે

દિલ્હીના ભાવિ સ્ટેડિયમમાં હરમનપ્રીત કૌરના નામે ભારતનું પ્રથમ પિન્ક સ્ટૅન્ડ બનશે

Published : 27 March, 2026 02:33 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ જાહેરાત માટેની ઇવેન્ટમાં હરમનપ્રીત કૌરે હાજરી આપી હતી. 

દિલ્હીના આગામી સ્ટેડિયમનું મૉડલ હરમનપ્રીત કૌરને ગિફ્ટમાં મળ્યું.

દિલ્હીના આગામી સ્ટેડિયમનું મૉડલ હરમનપ્રીત કૌરને ગિફ્ટમાં મળ્યું.


રિયલ એસ્ટેટ કંપની ઓમેક્સ લિમિટેડે હાલમાં દિલ્હીના દ્વારકામાં એના આગામી ૩૦,૦૦૦ સીટવાળા ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતનું પ્રથમ વિશિષ્ટ પિન્ક સ્ટૅન્ડ બનાવવાની જાહેરાત કરી છે. આ સ્ટૅન્ડનું નામ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કૅપ્ટન હરમનપ્રીત કૌરના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ પહેલનો ઉદ્દેશ મહિલા દર્શકોની સલામતી અને આરામ વધારવાનો છે. આ જાહેરાત માટેની ઇવેન્ટમાં હરમનપ્રીત કૌરે હાજરી આપી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

27 March, 2026 02:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK