રોહિત અને તેની પત્ની રિતિકા સજદેહે હાલમાં ઇટલીના મિલાન શહેરથી પહાડો વચ્ચે વિતાવેલા સમયના સુંદર ફોટો શૅર કર્યા હતા.
રોહિત ઍન્ડ ફૅમિલી પહાડો વચ્ચે માણી રહી છે વેકેશનનો આનંદ
ભારતીય વન-ડે કૅપ્ટન રોહિત શર્મા યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)ના અબુ ધાબીથી હવે યુરોપમાં વેકેશન એન્જૉય કરવા પહોંચ્યો છે. રોહિત અને તેની પત્ની રિતિકા સજદેહે હાલમાં ઇટલીના મિલાન શહેરથી પહાડો વચ્ચે વિતાવેલા સમયના સુંદર ફોટો શૅર કર્યા હતા.

