સિતારે ઝમીન પરનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ રાખ્યું
આમિર ખાન ભુજના કુનરિયા ગામ
આમિર ખાને ગઈ કાલે ભુજના કુનરિયા ગામમાં ‘સિતારે ઝમીન પર’નું સ્પેશ્યલ સ્ક્રીનિંગ રાખ્યું હતું.
ADVERTISEMENT
આ જ ગામમાં આમિરે અઢી દાયકા પહેલાં ‘લગાન’નું શૂટિંગ કર્યું હતું. સ્ક્રીનિંગમાં ગામના લોકોએ અને સ્કૂલનાં બાળકોએ હાજરી આપી હતી.

