Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શબાના આઝમીએ કર્યું ઍડ્વાન્સ બર્થ-ડે સેલિબ્રેશન

શબાના આઝમીએ કર્યું ઍડ્વાન્સ બર્થ-ડે સેલિબ્રેશન

Published : 18 September, 2026 11:16 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આજે શબાના આઝમીની ૭૬મી વર્ષગાંઠ છે

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


આજે શબાના આઝમીની ૭૬મી વર્ષગાંઠ છે. શબાના અને પતિ જાવેદ અખ્તરે જન્મદિવસના બે દિવસ પહેલાં બુધવારે પોતાના નજીકના મિત્રો માટે ઘરે ખાસ પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં મનીષ મલ્હોત્રા, રિચા ચઢ્ઢા, દિયા મિર્ઝા, બોની કપૂર, ફરહાન અખ્તર અને તેની પત્ની શિવાની દાંડેકર તેમ જ અનિલ કપૂર હાજર રહ્યાં હતાં. આ પાર્ટીમાં વિદ્યા બાલને ખાસ ધ્યાન ખેંચ્યું હતું. તે પોતાના પતિ અને ફિલ્મનિર્માતા સિદ્ધાર્થ રૉય કપૂર સાથે પહોંચી હતી અને બન્નેએ ઑલ-બ્લૅક લુકમાં ટ્‍‌વિ‌નિંગ કર્યુ હતું.


Whatsapp-channel Whatsapp-channel

18 September, 2026 11:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK