વાળમાંથી જ ગણેશજીની સૂંઢ બનાવવામાં આવી હતી અને વાળમાંથી જ સૂપડા જેવા કાન. એ વાળમાં હેર ઍક્સેસરીઝ વાપરીને ગણેશજીને આભૂષણ પહેરાવવામાં આવ્યાં હતાં.
ગણેશોત્સવમાં હેરસ્ટાઇલમાં ગણેશજી
અત્યારે હવામાં ગજાનનની ભક્તિનો રંગ ચડેલો છે. જોકે ક્રીએટિવિટી માત્ર ગણેશના પંડાલની સજાવટ પૂરતી સીમિત નથી રહી. એક હેરસ્ટાઇલ-આર્ટિસ્ટે વાળમાં ગણેશજીનો આકાર ઊપસી આવે એવી સ્ટાઇલ બનાવી હતી. વાળમાંથી જ ગણેશજીની સૂંઢ બનાવવામાં આવી હતી અને વાળમાંથી જ સૂપડા જેવા કાન. એ વાળમાં હેર ઍક્સેસરીઝ વાપરીને ગણેશજીને આભૂષણ પહેરાવવામાં આવ્યાં હતાં.

