Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



Himesh Reshammiyaના પિતા વિપિન રેશમિયાનું નિધન, 87ની વયે વિશ્વને કહ્યું અલવિદા

હિમેશ રેશમિયાના પિતા વિપિન રેશમિયા વધતી ઉંમરની સમસ્યાઓ અને બીમારીઓ સામે ઝઝૂમી રહ્યા હતા. તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી હતી, જેના પછી તેમને તરત હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. 18 સપ્ટેમ્બરના રોજ તેમનું નિધન થઈ ગયું. તેમની ઉંમર 87 વર્ષની હતી.

19 September, 2024 12:48 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

પપ્પા શાહરુખ ખાનને ત્રીજી વાર ડિરેક્ટ કર્યા આર્યને

આર્યન શાહરૂખ ખાનને પીણાની કોમર્શિયલ માટે નિર્દેશિત કરી રહ્યો છે, પિતા સાથે તેનો ત્રીજો સહયોગ દર્શાવે છે.

19 September, 2024 11:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

વો સ્ત્રી હૈ ઔર ઉસને આખિર કર દિખાયા

જવાનને પછાડીને સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મ બની ગઈ સ્ત્રી 2 : જવાનની હિન્દી આવૃત્તિનું કલેક્શન ૫૮૨.૩૧ કરોડ રૂપિયા હતું, મંગળવાર સુધીમાં સ્ત્રી 2નું થયું ૫૮૬ કરોડ રૂપિયા

19 September, 2024 11:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

સુરવીન ચાવલાએ પોતે કરેલું ભવ્ય ડેકોરેશન જુઓ

સુરવીને બાપ્પાને સ્વર્ગમાં પધરાવ્યા હોય એવું ડેકોરેશન કર્યું હતું

19 September, 2024 11:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

શાહરૂખ ખાન

શાહરુખ ખાનની આ બૅગ છે ઑલમોસ્ટ ૧૦ લાખ રૂપિયાની

શાહરુખ કરતાં તેની બૅગે વધુ ધ્યાન ખેંચ્યું

19 September, 2024 11:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણની કંપનીએ બાંદરામાં સાસુના પાડોશમાં ૧૭.૮ કરોડનો ફ્લૅટ ખરીદ્યો

૧૮૪૫ સ્કવેર ફીટના આ અપાર્ટમેન્ટની ખરીદીનું રજિસ્ટ્રેશન ૧૨ સપ્ટેમ્બરે એટલે કે દીપિકા મમ્મી બની એ પછી થયું છે

19 September, 2024 11:40 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તૃપ્તિ ડિમરી

માત્ર ૭ વર્ષમાં સાતમા આસમાનમાં

ઍનિમલના સાઇડ રોલ પછી નૅશનલ ક્રશ બની ગયેલી તૃપ્તિ ડિમરી હવે મુખ્ય હિરોઇન તરીકે બરાબર જામી ગઈ છે : વિકી કૌશલ સાથેની બૅડ ન્યુઝ પછી હવે તેની પાસે મુખ્ય ભૂમિકાવાળી પાંચ-પાંચ ફિલ્મો છે જેમાંથી ત્રણ તો આ જ વર્ષે આવવાની છે, બધાના હીરો ટૉપ લેવલના છે

19 September, 2024 11:39 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

મમ્મી-પપ્પાને રોમેન્ટિક થતાં જોઈ દીકરી માલતીએ આંખો કરી લીધી બંધ, જુઓ તસવીરો

પ્રિયંકા ચોપરા જ્યારે પતિ નિક જોનાસ સાથે રોમેન્ટિક તતી જોવા મળી, તો દીકરી માલતીએ જે રીતે આંખો બંધ કરી, તેણે ચાહકોનું દિલ જીતી લીધું. અઢી વર્ષની માલતીનો આ અંદાજ જોઈ ચાહકો ફિદા થઈ ગયા. પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની લાડલી માલતીની તસવીરો જ્યારે પણ સામે આવે છે તે, ઝટપટ વાયરલ થાય છે. ફેન્સ પણ માલતીની ક્યૂટનેસના વખાણ કરતાં નથી થાકતા. હવે માલતી અઢી વર્ષની થઈ ગઈ છે, અને એવું વર્તન કરે છે કે પ્રિયંકા પણ ચોંકી જાય છે. આ વખતે માલતીએ ફરી એકવાર કંઈક આવું જ કર્યું છે, જેણે બધાને ચોંકાવી દીધા છે. પ્રિયંકાએ માલતી સાથેની સુંદર તસવીરો પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોસ્ટ કરી છે. જુઓ તસવીરો
18 September, 2024 06:50 IST | London | Gujarati Mid-day Online Correspondent

પત્રલેખા અને રાજકુમાર રાવ

પત્રલેખાને છોડી દેવાની સલાહ કેમ મળેલી રાજકુમાર રાવને?

જોકે તેણે એમ કર્યું નહીં અને ૧૧ વર્ષના ડેટિંગ પછી ૨૦૨૧માં તેઓ પરણી ગયાં

16 September, 2024 10:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લિટલ પ્રિન્સેસને ઘરે લઈ જતાં દીપિકા અને રણવીર

લિટલ પ્રિન્સેસને ઘરે લઈ ગયાં દીપિકા અને રણવીર

ગઈ કાલે દીપિકા પાદુકોણને એચ. એન. રિલાયન્સ હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળી ગયો હતો

16 September, 2024 10:17 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિરાટ-અનુષ્કાની ફાઇલ તસવીર

વિરાટ-અનુષ્કાને અનુસરશે રણવીર-દીપિકા દીકરી માટે અપનાવશે નો ફોટો પોલિસી

આમ કરીને તેઓ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના પગલે ચાલશે

16 September, 2024 08:19 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

હિમેશ રેશમિયાના પિતાના અંતિમ સંસ્કારમાં ફરાહ ખાન, સાજિદ ખાન અને અન્ય સેલેબ્સ

હિમેશ રેશમિયાના પિતાના અંતિમ સંસ્કારમાં ફરાહ ખાન, સાજિદ ખાન અને અન્ય સેલેબ્સ

સંગીતકાર-ગાયક હિમેશ રેશમિયાના પિતા વિપિન રેશમિયાનું 87 વર્ષની વયે ગઈકાલે રાત્રે મુંબઈમાં અવસાન થયું. અહેવાલો મુજબ, પીઢ સંગીત દિગ્દર્શકે બુધવારે રાત્રે 8:30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. ગુરુવારે પુત્ર હિમેશ રેશમિયા દ્વારા તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.  દિગ્દર્શક-કોરિયોગ્રાફર ફરાહ ખાન અને ગાયક શાન સહિત અનેક હસ્તીઓ અંતિમ સંસ્કારમાં પહોંચ્યા હતા.

19 September, 2024 03:51 IST | Mumbai

X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK