ફાતિમાએ ‘ઇશ્ક’માં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું હતું
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
૨૦૧૬માં રિલીઝ થયેલી આમિર ખાનની ‘દંગલ’માં કુસ્તીબાજ ગીતા ફોગાટનો રોલ કરીને ભારે લોકપ્રિયતા મેળવનાર ફાતિમા સના શેખની જોકે એ પહેલી ફિલ્મ નહોતી. ફાતિમાએ સૌથી પહેલાં ૧૯૯૭માં રિલીઝ થયેલી રોમૅન્ટિક કૉમેડી ‘ઇશ્ક’માં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું હતું.

