Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



બૈરુતમાં હિઝબુલ્લાના સીક્રેટ બન્કરમાં આશરે ૫૦૦ મિલ્યન ડૉલર અને સોનું

ઇઝરાયલી ડિફેન્સ ફોર્સિસે (IDF) ગઈ કાલે દાવો કર્યો હતો કે બૈરુતમાં હિઝબુલ્લાની નાણાકીય ગતિવિધિ સંભાળતી અલ કાર્દ અલ હસન (AQAH)ના બન્કરમાં આશરે ૫૦૦ મિલ્યન ડૉલર (આશરે ૪૦૦૦ કરોડ રૂપિયા) અને સોનું રાખવામાં આપ્યાં હોવાની જાણકારી તેમની પાસે છે.

23 October, 2024 12:10 IST | Israel | Gujarati Mid-day Correspondent

આ માટે ઇઝરાયલ સરકાર જવાબદાર

હમાસના હુમલામાં બચી ગયેલી યુવતીએ એક વર્ષ પછી જન્મદિવસે જ કર્યો આપઘાત, પરિવારે કહ્યું…

23 October, 2024 12:09 IST | Israel | Gujarati Mid-day Correspondent

રશિયા-યુક્રેન યુદ્ધના શાંતિપૂર્ણ ઉકેલ માટે ભારત મદદ કરવા તૈયાર

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના શાંતિપૂર્ણ સમાધાન માટે મદદ કરવા માટે ભારત તૈયાર હોવાનો પુનરુચ્ચાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે રશિયાના કઝાનમાં વ્યક્ત કર્યો હતો

23 October, 2024 12:09 IST | Russia | Gujarati Mid-day Correspondent

ભારતે મોટી ભૂલ કરી દીધી છે

નિજ્જરની હત્યા અને પન્નુને મારવાના ષડ્યંત્રને લઈને કૅનેડાના હાઈ કમિશનરે ઉચ્ચારી નવી ધમકી

21 October, 2024 11:43 IST | Canada | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

ફાઇલ તસવીર

ડૉનાલ્ડ ટ્રમ્પના કેવા દિવસો આવ્યા! મેકડોનાલ્ડ્સમાં ફ્રેન્ચ ફ્રાઇસ બનાવે છે

Donald Trump In McDonald`s: ટ્રમ્પ ફિલાડેલ્ફિયાની બહાર મેકડોનાલ્ડ્સની ફ્રેન્ચાઇઝીની ડ્રાઇવ-થ્રુ વિન્ડોમાંથી તેમના કેટલાક સમર્થકોને ફ્રાઇસ આપતા જોવા મળ્યા

21 October, 2024 10:55 IST | Pennsylvania | Gujarati Mid-day Online Correspondent
નરેન્દ્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતા અઠવાડિયે રશિયા જશે

આ વર્ષે વડા પ્રધાન મોદીની આ બીજી વાર રશિયા મુલાકાત રહેશે,

19 October, 2024 12:19 IST | Russia | Gujarati Mid-day Correspondent
ગુપ્તચર અધિકારી વિકાસ યાદવ, ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ

ભારત કહે છે કે તે હવે સરકારી કર્મચારી નથી

ખાલિસ્તાની આતંકવાદીના મર્ડર-પ્લાનમાં રૉના ભૂતપૂર્વ અધિકારી પર અમેરિકાએ ષડ્યંત્ર રચવાનો આરોપ લગાવ્યો, પણ...

19 October, 2024 12:08 IST | Washington | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

PM મોદી BRICS સમિટમાં ભાગ લેવા માટે રશિયાની બે દિવસીય મુલાકાતે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે બ્રિક્સ સમિટમાં જણાવ્યું હતું કે, ભારત બ્રિક્સની અંદર ગાઢ સહકારને મહત્ત્વ આપે છે, જે વૈશ્વિક વિકાસલક્ષી એજન્ડા સંબંધિત મુખ્ય મુદ્દાઓની શ્રેણી પર સંવાદ અને ચર્ચા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. (તસવીરો/પીટીઆઈ)
22 October, 2024 04:54 IST | Russia | Gujarati Mid-day Online Correspondent

પોટુગલમાં પર્યાવરણ વપરાય એનું બિલ

તમે પર્યાવરણ વાપરો છો એનું બિલ આટલું થાય છે

આવું લાંબુંલચક બિલ પોર્ટુગીઝ સંસદભવનની બહાર લઈ પ્રદર્શનકારીઓએ સરકારને બજેટમાં પર્યાવરણ સંરક્ષણને પ્રાયોરિટી આપવા માટેની માગણી કરી

11 October, 2024 04:37 IST | Portugal | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

કુત્તા ટૅક્સ વસૂલીને જર્મની ગયા વર્ષે ૪૨.૧ કરોડ યુરો કમાયું

જર્મનીમાં કૂતરા પાળવા માટે ટૅક્સ ચૂકવવો પડે છે. ‘હુંડેશટૉયર’ તરીકે ઓળખાતો કુત્તા ટૅક્સ વસૂલીને જર્મનીએ ગયા વર્ષે ૪૨.૧ કરોડ યુરોની આવક કરી છે.

11 October, 2024 04:36 IST | Germany | Gujarati Mid-day Correspondent
પીએમ નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર

East Asia Summitનું સંબોધન કર્યું પીએમ મોદીએ, આ વિશેષ સિદ્ધિ મેળવનાર પ્રથમ નેતા

PM Narendra Modi at East Asia Summit: કોન્ફરન્સ દરમિયાન પીએમ મોદીના વખાણ કર્યા; કોન્ફરન્સમાં સૌથી વધુ વખત એટલે કે ૧૯માંથી ૯ વખત ભાગ લીધો છે મોદીએ

11 October, 2024 02:42 IST | Vientiane | Gujarati Mid-day Online Correspondent

બ્રિક્સ સમિટ 2024ના બીજા દિવસે એસ જયશંકરે ગાલા ડિનરમાં હાજરી આપી

બ્રિક્સ સમિટ 2024ના બીજા દિવસે એસ જયશંકરે ગાલા ડિનરમાં હાજરી આપી

23 ઓક્ટોબરના રોજ, રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને કાઝાન સમિટ દરમિયાન એક ગાલા ડિનરમાં બ્રિક્સ દેશોના નેતાઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. સમિટના બીજા દિવસે આયોજિત આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય યુક્રેન સંઘર્ષના કારણે દેશને અલગ પાડવાના પશ્ચિમી પ્રયાસો વચ્ચે એશિયામાં ઉભરતી શક્તિઓ સાથે સંબંધોને મજબૂત કરવાના રશિયાના પ્રયાસોને ઉજાગર કરવાનો હતો. આ મેળાવડાએ બ્રિક્સ સભ્યો વચ્ચે એકતા દર્શાવવા માટે એક મંચ તરીકે સેવા આપી હતી, વિભાજન પર સહયોગ પર ભાર મૂક્યો હતો. ભારતના વિદેશ પ્રધાન, ડૉ. એસ. જયશંકર, ઉપસ્થિત લોકોમાં હતા, જે આ પ્રભાવશાળી જૂથમાં સંબંધોને ગાઢ બનાવવાની ભારતની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. બ્રિક્સ દેશો વૈશ્વિક મંચ પર તેમનો સામૂહિક પ્રભાવ વધારવા માંગે છે ત્યારે સમિટે ભૌગોલિક રાજકીય લેન્ડસ્કેપમાં બદલાવ પર ભાર મૂક્યો હતો.

24 October, 2024 02:37 IST | Washington

X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK