જસપ્રીત બુમરાહે સાબિત કર્યું કે, તે હાલમાં ક્રિકેટ જગતનો સૌથી કિંમતી બોલર કેમ છે! ૩૧ વર્ષીય ભારતીય ઝડપી બોલરે લોર્ડ્સમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડના બેટિંગ ઓર્ડરને તોડી પાડ્યો હતો. આ સાથે જ તેણે અનેક રેકૉર્ડ્સ પોતાને નામ કર્યા છે. ચાલો કરીએ તેના રેકૉર્ડ પર એક નજર…
(તસવીરોઃ પીટીઆઇ, એએનઆઇ)
13 July, 2025 07:23 IST | London | Gujarati Mid-day Online Correspondent