Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



‘ક્યોંકિ...’ અને તુલસીનું ૨૫ વર્ષ પછી શા માટે કમબૅક? એકતા કપૂરે કરી સ્પષ્ટતા

Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: એકતા કપૂરે એક લાંબી પોસ્ટ કરીને જણાવ્યું છે કે ૨૫ વર્ષ પછી શું કામ અને શા માટે ‘ક્યોંકિ...સાસ ભી કભી બહૂ થી’ ટીવી સ્ક્રિન પર આવશે?, દર્શકોને તેના અને શોની ટીમ પર વિશ્વાસ રાખવા વિનંતી કરી

11 July, 2025 07:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

હું પાર્ટટાઇમ ઍક્ટ્રેસ અને ફુલટાઇમ રાજકારણી

સ્મૃતિ ઈરાનીએ ઍક્ટિંગના ફીલ્ડમાં કમબૅક વિશે કહ્યું કે હું બિલકુલ નર્વસ નથી, કારણ કે પૉલિટિશ્યન હોવાને લીધે આવી બાબતોથી ગભરાતી નથી

10 July, 2025 07:05 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ડિવૉર્સના દુઃખમાં હું રડીને ઘરમાં તો ન બેસી શકુંને?

૧૯ વર્ષના લગ્નજીવનના અંત વિશે સંજીવ સેઠે કહ્યું કે હું આગળના જીવન પર ધ્યાન આપવા માગું છું

09 July, 2025 07:29 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ઝુમકા ગિરા રે ગીત પરનો દીપિકા ચિખલિયાનો ડાન્સ થયો વાઇરલ

આ વિડિયોમાં દીપિકાએ પીળા રંગની સાદી કુરતીમાં ગ્રેસફુલ ડાન્સ-મૂવ્સ અને શાનદાર અભિવ્યક્તિઓ સાથે કરેલો ડાન્સ ફૅન્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

09 July, 2025 07:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

તિ ઈરાનીનો નવો લુક વાઇરલ બન્યો છે

જોઈ લો ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થીની નવી સીઝનનાં તુલસીને

સ્મૃતિના ચહેરા પર એ જ જૂની ગરિમા અને આત્મવિશ્વાસ ઝલકે છે અને આ પહેલી ઝલકે તુલસી વીરાણી સાથેના તેમના ભાવનાત્મક જોડાણને જીવંત કરી દીધું છે.

08 July, 2025 08:28 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કપિલે પત્ની ગિન્ની ચતરથ સાથે મળીને કૅનેડામાં પોતાની કૅફે ખોલી છે

કપિલ અને પત્નીએ મળીને કૅનેડામાં ખોલ્યું પોતાનું કૅફે

તેણે બ્રિટિશ કોલંબિયાના સરેમાં ‘કૅપ્સ કૅફે’ લૉન્ચ કરી છે અને આ કૅફેની તસવીરો અને વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યાં છે

08 July, 2025 07:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હેલી શાહ

જેટલું ખાવું હોય એટલું ખાઓ વજન જરાય નહીં વધે

પોતાને પાક્કી ગુજરાતણ ગણાવતાં તે કહે છે કે તેનો પ્રથમ પ્રેમ ફૂડ છે. ખાવાની ખૂબ શોખીન હેલીને જો આ વરદાન મળી જાય તો ચાર હાથે ખાવાની તેની ઇચ્છા છે.

06 July, 2025 07:09 IST | Mumbai | Jigisha Jain


ફોટો ગેલેરી

હિના ખાન અને રૉકી જયસ્વાલના થયા લગ્ન, જુઓ દુલ્હા- દુલ્હનની પહેલી તસવીરો

હિના ખાને તેના લાંબા સમયના બોયફ્રેન્ડ રૉકી સાથે લગ્ન કર્યા છે. હિના ખાન અને રૉકી જયસ્વાલે એક કૉલેબ પોસ્ટ દ્વારા લોકોને તેમના લગ્ન વિશે જણાવ્યું છે. બંનેએ હવે તેમના વર્ષો જૂના સંબંધને એક નવું નામ આપ્યું છે અને હવે બંને કાયદેસર રીતે પતિ-પત્ની બની ગયા છે.
05 June, 2025 06:54 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

જય સોનીનું જબરસ્ત ટ્રાન્સર્ફોમેશન

તમે ગુજરાતીઓ બૉડી બનાવી શકવાના નથી

આવી એક કમેન્ટથી લાગી આવ્યું અને સતત ૬ મહિના ખૂબ મહેનત કરીને ઍક્ટર જય સોનીએ પોતાની બૉડી બનાવી હતી

22 June, 2025 07:09 IST | Mumbai | Jigisha Jain
વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા છે

વરસતા વરસાદમાં પપ્પાની તસવીર છાતીસરસી ચાંપીને પ્રાર્થનાસભામાં પહોંચી મન્નારા

ગુરુવારે મન્નારાના પપ્પાની યાદમાં ગુરુદ્વારામાં પ્રાર્થનાસભા યોજાઈ હતી જેમાં ટીવી-ઇન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સ હાજર રહ્યા હતા

21 June, 2025 07:24 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

ફિયૉન્સે સાથે અવિકા ગોરનો રોમૅન્ટિક અંદાજ

આ તસવીરમાં અવિકા કારમાં મિલિંદને કિસ કરતી જોવા મળી

19 June, 2025 09:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

એકતા કપૂર, અર્જુન બિજલાની અને મુનાવર ફારુકીએ ક્રિસ્ટલ ડિસોઝાનો જન્મદિવસ ઉજવ્યો

એકતા કપૂર, અર્જુન બિજલાની અને મુનાવર ફારુકીએ ક્રિસ્ટલ ડિસોઝાનો જન્મદિવસ ઉજવ્યો

લોકપ્રિય ટીવી અભિનેત્રી ક્રિસ્ટલ ડિસોઝાએ મુંબઈમાં એક અવિસ્મરણીય ઉજવણીનું આયોજન કરીને પોતાનો 35મો જન્મદિવસ ભવ્ય રીતે ઉજવ્યો. અસંખ્ય હિન્દી ટેલિવિઝન શોમાં પોતાની ભૂમિકાઓ માટે જાણીતી આ અભિનેત્રીએ ખાતરી કરી કે તેનો ખાસ દિવસ આનંદ અને ઉત્સાહથી ભરેલો રહે, એકતા કપૂર, અર્જુન બિજલાની, મુનાવર ફારુકી અને રિત્વિક ધનજાની સહિતના સ્ટાર-સ્ટડેડ મહેમાનોની યાદીને આમંત્રણ આપ્યું. ઉજવણીના ભાગ રૂપે, ક્રિસ્ટલે કેક કાપવાનો સમારોહ યોજ્યો હતો, જ્યાં તેણી મીડિયા અને ચાહકો સાથે જોડાઈ હતી.

03 March, 2025 08:03 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK