આ આખું જે કૉમ્બિનેશન છે એ એવું તે સુપરહિટ છે જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય. જામનગરના હવાઈ ચોકમાં ઊભી રહેતી હરસિદ્ધિની લારી પર જશો તો તમને આ કૉમ્બિનેશન ટેસ્ટ કરવા મળશે
29 February, 2024 08:44 IST | Mumbai | Sanjay Goradia
આપણા પ્રદેશમાં ઉનાળાની મોસમ દસ્તક દઇ રહી છે અને આકરી ગરમી દરેક માટે ઘણી સમસ્યાઓનું કારણ પણ બનતી હોય છે. પણ શરીરને ટાઢક આપવા માટે આપણો ખોરાક તે જ આપણી દવા છે. તેથી આપણા શરીરને ઠંડુ રાખવા માટે મોટા ભાગે બપોરના ભોજન સમયે વિવિધ પ્રકારના રાયતા અકસીર નીવડી શકે છે. દહીં આધારિત વાનગી તો આમ પણ ભારતીય ઘરના દરેક ભોજનનો એક ઉત્તમ ભાગ ભજવે છે અને શા માટે ના હોવો જોઈએ? કોઈપણ વિચાર કર્યા વિના ઉનાળામા ભોજનમાં રાયતા ઉમેરી શકાય છે. આહારમાં રાયતાનો સમાવેશ કરવાથી પાચનતંત્ર તો સ્વસ્થ રહે છે પરંતુ તે ઓસ્ટિયોપોરોસિસ, બ્લડપ્રેશર અને વાળ માટે પણ ફાયદાકારક છે. તો ચાલો આજે હું તમને ઉનાળામા તાજગી આપતી અને સરળ સામગ્રીના ઉપયોગ થી ઝડપથી બનતા રાયતા રેસિપીસ દર્શાવતા ગુજરાતીની પ્રખ્યાત કુકીંગ એક્સપર્ટને મળાવું અને તેમના દ્વારા કાકડી, બુંદી કે પછી અન્ય રાયતા થી આગળ વધીને સ્વાદિષ્ટ ચટપટા રાયતાની યુનીક રેસિપીસ જણાવું.
ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો – પૂજા સાંગાણી)
22 March, 2024 03:41 IST | Mumbai | Chirantana Bhatt
હેલ્થ માટે ભારોભાર ઉપકારક, સ્વાદમાં પેલી મૅગી અને ચિપ્સથી ચાર ચાસણી ચડે એવો ટેસ્ટ તો પછી આપણે શું કામ આપણી પોતાની કહેવાય એવી વીસરાતી વાનગીને ભુલાવી દેવી જોઈએ?
01 February, 2024 08:50 IST | Mumbai | Sanjay Goradia
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK
Radio City Gujarati : A dedicated online radio station for Gujarati natives all over the world. Devotional, lok sangeet, garba and Gujarati film music streaming all day long.