હંગેરીના બુડાપેસ્ટથી ૧૮૦ કિલોમીટર દૂર આવેલા ક્રિષ્ના વૅલી નામના ગામમાં કૃષ્ણકાળની આદર્શ ગામની પરિકલ્પના સાકાર કરવામાં આવી છે.
07 July, 2025 06:59 IST | Hungary | Rashmin Shah
અહીં કોઈ ભીખ નથી માગતું, નથી કોઈ થૂંકતું કે નથી કોઈ હૉર્ન મારતું : બારે મહિના લીલીછમ રહેતી ભારતના પૂર્વોત્તર રાજ્ય મિઝોરમની રાજધાનીના હૂંફાળા પહાડી ક્ષેત્રના લોકો પણ હૂંફાળા છે. જાણીએ આટલી શિસ્ત, ધીરજ કઈ રીતે કેળવે છે અહીંના લોકો
06 July, 2025 02:39 IST | Mizoram | Alpa Nirmal
ભારતની સૌથી લાંબી અને ભારેખમ માલગાડી સાડાત્રણ કિલોમીટર લાંબી છે. એના પહેલાં વાસુકિ, શેષનાગ અને સુપર એનાકૉન્ડા જેવી ભારે માલગાડીઓના રેકૉર્ડ પણ બન્યા છે
30 June, 2025 06:58 IST | Mumbai | Laxmi Vanita
પ્લેનમાં બેઠા વિના વિશ્વના ૨૦૩ દેશો ફરીને જ ઘરે પાછો ફરીશ એવું નક્કી કરીને નીકળેલા ડેન્માર્કના થોર પેડરસન નામના જુવાનિયાએ આ ચૅલેન્જ દસ વર્ષમાં પૂરી કરી હતી
16 June, 2025 07:00 IST | Denmark | Aashutosh Desai