Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



Maharashtra: કૉંગ્રેસમાં ફરી આંતરિક કલેશ, મુંબઈ પ્રમુખ વિરુદ્ધ દિલ્હીમાં ફરિયાદ

મુંબઈ કૉંગ્રેસમાં આંતરિક કલેશ ફરી ચર્ચામાં છે. વરિષ્ઠ નેતા નસીમ ખાન અને ભાઈ જગતાપ મુંબઈ પ્રમુખથી નારાજ છે એવું કહેવામાં આવી રહ્યું છે.

14 July, 2025 03:01 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈ: રક્ષક જ બન્યો ભક્ષક! કોન્સ્ટેબલે સગીરાનો પીછો કર્યો, હાથ પકડ્યો અને..

Mumbai Crime: સગીરા જ્યારે પ્રસાદ લેવા માટે તેની બિલ્ડીંગમાંથી બહાર નીકળી હતી ત્યારે ત્યાં હાજર ૪૫ વર્ષના વ્યક્તિએ તેનો પીછો કરવાનું શરૂ કર્યું હતું.

14 July, 2025 02:32 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

થાણે સ્ટેશન પાસેના સ્કાયવૉક નજીક આગ ભભૂકતાં અફરાતફરી- હવે કાબૂમાં

Thane Fire: થાણે રેલ્વે સ્ટેશન પાસે ટ્રેકને અડીને આવેલા સ્કાયવૉક પાસે આગ ફાટી નીકળી હતી. માહિતી મળતાં જ ફાયર બ્રિગેડ અને ઈમરજન્સી સેવાઓ દોડી આવી હતી.

14 July, 2025 02:17 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ટ્રેન ઉપર ચડીને રીલ બનાવી રહ્યો હતો સગીર, હાઇ પાવર કેબલમાં સપડાતાં મોત

સોશિયલ મીડિયા માટે રીલ બનાવવાના ચક્કરમાં ઘણીવાર લોકો મૂર્ખામી કરી દેતા હોય છે. ઇન્સ્ટાગ્રામ માટે થઈને ઘણીવાર લોકો પોતાના જીવનને જોખમમાં મૂકતા હોય છે તો  ઘણીવાર કોઈ અન્યનો જીવ આ રીલ્સ બનાવવાના ચક્કરમાં જોખમમાં મૂકાતો હોય છે.

14 July, 2025 02:03 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent


અન્ય આર્ટિકલ્સ

પ્રતીકાત્મક તસવીર

ટોઇલેટમાંથી બીજી વ્યક્તિ નીકળે તે પહેલાં જ આ ભાઈ લીફ્ટ પાસે બેસી ગયા ને….

Mumbai News: આ ભાઈ બિલ્ડીંગના ૧૮મા માળે એલિવેટર નજીકના ખૂણામાં જાજરૂ કરવા માટે બેઠા. તે દરમિયાન તેમનો પગ લપસી ગયો હતો

14 July, 2025 11:46 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

પહેલું ઘર ખરીદવા માટે હવે કર્મચારી પ્રોવિડન્ટ ફન્ડમાંથી ૯૦ ટકા સુધીની રકમ મેળવી

નવા નિયમો હવે સબસ્ક્રાઇબર્સને વધુ સુગમતા આપે છે, પરંતુ આ હાઉસિંગ માટે રકમ જીવનમાં એક વાર ઉપાડી શકાય છે.

14 July, 2025 11:31 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રવીણ દરેકર, અતુલ ભાતખળકર, અમિત સાટમ

BJPના મુંબઈના નવા પ્રેસિડન્ટ આશિષ શેલારનું સ્થાન લેવા માટે ચર્ચાઈ રહ્યાં છે ત્રણ

પ્રેસિડન્ટના પદ માટે જે નામ ચર્ચાઈ રહ્યાં છે એમાં પ્રવીણ દરેકર, અતુલ ભાતખળકર અને અમિત સાટમનાં નામની ચર્ચા છે. ટૂંક સમયમાં જ આ બાબતે નિર્ણય લેવામાં આવશે.

14 July, 2025 11:21 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

મુંબઈ ઍરપોર્ટ પર અકાસા ઍરના પ્લેનને ટ્રકે મારી ટક્કર, જુઓ અકસ્માતની તસવીરો

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ (CSMIA) પર એક પાર્ક કરેલા અકાસા ઍરના વિમાનને થર્ડપાર્ટી ગ્રાઉન્ડ હેન્ડલર દ્વારા સંચાલિત કાર્ગો ટ્રકે ટક્કર મારી હતી, ઍરલાઈને સોમવારે પુષ્ટિ આપી. (તસવીરો: X)
14 July, 2025 09:35 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

જાહ્‍નવી ચૌહાણ

આ ગુજરાતી કૉલેજિયન ચેસ બૉક્સિંગમાં ફરી મેડલો જીતી

ચેસ બૉક્સિંગ એશિયા કપ 2025માં સિલ્વર મેડલ અને ઇન્ડિયન ઓપન ચેસ બૉક્સિંગ 2025માં ગોલ્ડ મેડલ જીતી જાહ્‍નવી ચૌહાણ

14 July, 2025 10:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્લાસમાં મરાઠીનું લેસન લઈ રહેલા સ્ટુડન્ટ્સ.

હિન્દીના પ્રોફેસરે શરૂ કર્યા મરાઠીના ક્લાસ

BJPના પ્રવક્તાના સાયનમાં ચાલતા ક્લાસિસમાં ગઈ કાલે પહેલા દિવસે ૩૦ જણે ક્લાસ અટેન્ડ કર્યા

14 July, 2025 07:13 IST | Mumbai | Bakulesh Trivedi
પ્રતીકાત્મક તસવીર

નવી મુંબઈમાં કારે બાઇકર્સને અડફેટે લીધા, એકનું મોત અને ૮ લોકો ઘાયલ

એક કારે લોનાવલા જઈ રહેલા ધારાવીના બાઇકર્સના ગ્રુપને અડફેટે લીધું હતું

14 July, 2025 07:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

કેબિનેટ મૌન! સંજય રાઉતે નિશિકાંત દુબેના મરાઠી વિરોધી નિવેદન પર ભાજપ પર ટીકા કરી

કેબિનેટ મૌન! સંજય રાઉતે નિશિકાંત દુબેના મરાઠી વિરોધી નિવેદન પર ભાજપ પર ટીકા કરી

શિવસેના (ઉદ્ધવ બળ)ના સાંસદ સંજય રાઉતે ભાજપના સાંસદ નિશિકાંત દુબેના મરાઠી લોકો વિશેના નિવેદન પર કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે દુબેની ઓળખ પર સવાલ ઉઠાવ્યો અને કહ્યું કે હિન્દી ભાષી નેતાઓએ તેમના નિવેદનનો નિંદા કરવી જોઈએ. સંજય રાઉતે એમ પણ કહ્યું કે "આ પહેલા તો દુબે છે કોણ? મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને કેબિનેટ મૌન કેમ છે જ્યારે મરાઠી લોકો સામે નિવેદન આપવામાં આવે છે?"

08 July, 2025 06:26 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK